જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા બની જાય છે..!!
સુની મારી આંખો માં ભલે, રણ ની તરસ છે. ….
ઝાંખી ને જો ભીતર, ત્યાં લાગણી ની પરબ છે. …
ઘાત અને આધાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.
ચાલ ને સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે….
No comments:
Post a Comment