Sunday, 4 March 2018

શિક્ષણનો અભિનવ પ્રયોગ નઈતાલીમ


લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનો એક અભિનવ પ્રયોગ 
 નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી દ્વારા સ્થાપિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષણ સાથે સમન્વય જેમાં UNESCO દ્વારા રજુ કરેલ રીપોર્ટ મુજબ Learning to Know...., Learning to Do...., Learning to Live Together...., Learning to Be.... જેવા પ્રકારનું શિક્ષણ વર્ષોથી આપવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીને  પોતાની જાત સાથે ધસાઈને ઉજળા થવાની તકો રહેલી છે. 



              



ના રાજ જોઈએ, ના તાજ જોઈએ, માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ….



જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા બની જાય છે..!!

સુની મારી આંખો માં ભલે, રણ ની તરસ છે. ….
ઝાંખી ને જો ભીતર, ત્યાં લાગણી ની પરબ છે. …

ઘાત અને આધાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.
ચાલ ને સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે….

શિક્ષણનો અભિનવ પ્રયોગ નઈતાલીમ

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનો એક અભિનવ પ્રયોગ    નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી દ્વારા સ્થાપિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષણ સાથે સમન્...